માનવજીવન – દિશા અને લક્ષ
(ચારિત્ર્યવિષયક લેખ/નિબંધ)
વલીભાઈ મુસા
* * *
મધ્યાહ્ને સૂર્યાસ્ત
સમું,
અલ્પ છતાં, પરોપકારમય
જીવન જીવી ગએલા,
માત્ર લઘુબંધુ જ નહિ,
પણ મારા પુત્રસમાન,
એવા
મરહુમ હાજી ડો. અલીમહંમદ એન. મુસા
ને
અર્પણ
* * *
અનુક્રમણિકા
(૨) Human’s Ungratefulness towards the Creator of the Worlds
(૩) Roll of Tongue for Creation of the World more Peaceful!
(૫) ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!
(૧૦) Whether just weight and measurement is limited to trades?
(૧૧) Understanding Anger and its Consequences
(૧૫) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!
(૧૬) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!
(૧૭) પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ
(૨૦) A full circle swallowed 22 years!
(૨૧) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1
(૨૨) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત – 2 (સંપૂર્ણ)
(૨૩) મારી હંગામી જહાંગીરી ફકીરી!

