વિલિયમનાં હાસ્યકાવ્યો
વલીભાઈ મુસા
* * *
સંયુક્ત પરિવારે
મારા પુત્રો અને પુત્રો સમાન
અહમદહુસૈન
હુસૈનઅલી
અકબરઅલી
શબ્બીરઅલી
મહંમદઅલી
મુનિશ
અનીશ
આસિફ
(કે જેમની સાથે પિતા અને પિતાતુલ્ય ભાવે જીવનનભર હળવાશથી માનસન્માનપૂર્વક જીવ્યો.)
ને
સપ્રેમ
< અર્પણ >
* * *
