સરપાવનાં વૈરાગીજન
(વ્યક્તિવિશેષ લેખો)
વલીભાઈ મુસા
* * *
સાવ જ નિરક્ષર
છતાં
અનુભવે સાક્ષરોના
શિરમોરસમા
સફળ બિઝનસમેન
એવા
મરહુમ મારા પિતાશ્રી
નુરભાઈ વજીરભાઈ મુસા
ને
અર્પણ
* * *
અનુક્રમણિકા
(૧) ઘણા સમય પહેલાં ….
(૨) ફાનસવાળાં સન્નારી
(૩) સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…
(૪) માનવતાના મારગડે આશાનાં કિરણો
(૫) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!
(૬) એક સજ્જનનું મૃત્યુ
(૭) જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!
(૮) મરહુમ જનાબ ‘સુફી’ સાહેબને નિવાપાંજલિ
(૯) ‘દાનધર્મ’માં ભાવનાનું મૂલ્ય
(૧૦) આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)
(11) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 1
(12) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2
(૧૩) સો સો સલામ!
