RSS

Monthly Archives: March 2011

વિશ્વશાંતિ અને વિશ્વભ્રાતૃત્વ

વિશ્વશાંતિ અને વિશ્વભ્રાતૃભાવ

(નિબંધો અને લેખો)

વલીભાઈ મુસા

* * *

સાવ જ ભોળા

અને

માલિકના નેક અને સાલેહ બંદા

એવા

મારા મોટાભાઈ

છતાં

મને ખૂબ જ માનસન્માન આપનાર

એવા

મરહુમશ્રી

મીયાંજીભાઈ નુરભાઈ મુસા

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’

(૨)  ભ્રષ્ટાચારની પેલે પાર

(૩)  પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

(૪) પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ

(5) મુસ્લીમોનાં દિલોને જીતવાનું અને તેમનાં દિમાગોને જોડવાનું અમેરિકાનું સ્તુત્ય પગલું

(૬) International Non-violence Day

(૭) Education for all

 
 

આધ્યાત્મચિંતન

આધ્યાત્મચિંતન

(ચિંતન અને મનન લેખો)

 

વલીભાઈ મુસા

* * *

સાવ જ અલ્પ વિદ્યાભ્યાસ,

છતાં

આધ્યાત્મજ્ઞાનલક્ષી

વાંચન, મનન અને ચિંતન

થકી

અમારી વચ્ચેના જ્ઞાનસંવાદ દરમિયાન

નિખાલસ વાણી અને હૂંફાળા વર્તન

દ્વારા

અમને પ્રભાવિત કરનાર

અમારાં સૌથી મોટાં બહેન, પણ તમામ ભાઈભાંડુ

પરત્વે માતાસમી મમતા

દર્શાવનાર

એવાં

મરહુમ ચક્ષુદાતા

શ્રીમતી લાડીબહેન ઈબ્રાહીમભાઈ માવત

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  આત્મા - સંક્ષિપ્ત અભ્યાસ

(૨) આત્માનું પોષણ

(૩) ઈશ્વર વિષે ચિંતન

(૪) ’ઈશ્વરનો જન્મ’  કૃતિ ઉપર પ્રતિભાવ

(૫) ‘વર્તમાનમાં જીવન’ (અનુવાદ) ઉપર પ્રતિભાવ

 

ચોરસ દુનિયા

ચોરસ દુનિયા

 

(કેદીઓ અને માનવ અધિકાર)

 

 

વલીભાઈ મુસા

 

* * *

વિશ્વભરની

કોઈપણ શાસનપ્રણાલીમાં

જુલ્મી શાસકો

દ્વારા

કોઈપણ સમયે

પીડિત એવા

મઝલુમો

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  ચોરસ દુનિયા – ૧

(૨) ચોરસ દુનિયા – ૨

(૩) ચોરસ દુનિયા – ૩

(૪) ચોરસ દુનિયા - ૪ (ઝિંદાને શામ – Syria)

(૫) Oppressions (- કે જુલ્મો તેઉના દયામાં ખપે!)

 

 

માનવજીવન – દિશા અને લક્ષ

માનવજીવન – દિશા અને લક્ષ

(ચારિત્ર્યવિષયક લેખ/નિબંધ)

વલીભાઈ મુસા

* * *

મધ્યાહ્ને સૂર્યાસ્ત

સમું,

અલ્પ છતાં, પરોપકારમય

જીવન જીવી ગએલા,

માત્ર લઘુબંધુ જ નહિ,

પણ મારા પુત્રસમાન, 

એવા

મરહુમ હાજી ડો. અલીમહંમદ  એન.  મુસા

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  પ્રામાણિકતા

(૨) Human’s Ungratefulness towards the Creator of the Worlds

(૩) Roll of Tongue for Creation of the World more Peaceful!

(૪)  All’s well that ends well

(૫) ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!

(૬) જીવન અને સાહિત્ય

(૭) પસ્તાવો

(૮) નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ

(૯) લોકવાયકાઓ કે અફવાઓ

(૧૦) Whether just weight and measurement is limited to trades?

(૧૧) Understanding Anger and its Consequences

(૧૨) ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

(૧૩) પ્રસન્નતા અને ગમગીની

(૧૪) અવિરત પ્રગતિ

(૧૫) મિત્રો એ જ આપણું ભાગ્ય, સારું કે નરસું!

(૧૬) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

(૧૭) પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ

(૧૮) Manners

(૧૯) Power of Determination

(૨૦)  A full circle swallowed 22 years!

(૨૧) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 1

(૨૨) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત – 2 (સંપૂર્ણ)

(૨૩) મારી હંગામી જહાંગીરી ફકીરી!

 

સરપાવનાં વૈરાગીજન

સરપાવનાં વૈરાગીજન

(વ્યક્તિવિશેષ લેખો)

વલીભાઈ મુસા

* * *

સાવ જ નિરક્ષર

છતાં

અનુભવે સાક્ષરોના

શિરમોરસમા

સફળ બિઝનસમેન

એવા

મરહુમ મારા પિતાશ્રી

નુરભાઈ વજીરભાઈ મુસા

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧) ઘણા સમય પહેલાં ….

(૨) ફાનસવાળાં સન્નારી

(૩) સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…

(૪) માનવતાના મારગડે આશાનાં કિરણો

(૫)  જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

(૬) એક સજ્જનનું મૃત્યુ

(૭) જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!

(૮) મરહુમ જનાબ ‘સુફી’ સાહેબને નિવાપાંજલિ

(૯) ‘દાનધર્મ’માં ભાવનાનું મૂલ્ય

(૧૦) આખરી અંજલિ – સંવેદનાના સૂર (સૌજન્ય લેખ)

(11) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 1

(12) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2

(૧૩) સો સો સલામ!


 
Comments Off

Posted by on March 15, 2011 in વ્યક્તિવિશેષ

 

કૌટુંબિક કૂટપ્રશ્નો

કૌટુંબિક કૂટપ્રશ્નો

(કુટુંબલક્ષી નિબંધો/લેખો)

 

 

વલીભાઈ મુસા

* * *

અર્ધશતાબ્દિ પર્યંત

ત્રિસ્તરીય

સંયુક્ત કુટુંબ

ના

સફળ સંચાલનમાં

ખભેખભો મિલાવીને

મારો સાથ નિભાવનાર

મારી ભાર્યા

લાડકીબાઈ વલીભાઈ મુસા

ને

કૃતજ્ઞતાભાવે

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧) માણસનાં કૌટુંબિક દુશમનો

(૨) જીવનસાથી

(૩)  છૂટાછેડા – કાયદેસર, પણ અનિચ્છનીય

(૪) હતાશા કે ઉત્સાહભંગ

(૫) આત્મહત્યા

(૬) દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા

(૭) ગૌરવ હત્યા

(૮) મુક્ત ઘર

(૯) ‘છેડતી કે પજવણી’ લેખ ઉપર એક ટિપ્પણી

(૧૦) સગપણ (નાતો)

(૧૧) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

(૧૨) આપણાં સંતાનો એ જ આપણું ભવિષ્ય”

(૧૩) ‘Maturity’ – A Mail to a Female Relative Reader

 

હળવા મિજાજે

હળવા મિજાજે

(લલિત નિબંધો – પ્રકીર્ણ લેખો))

વલીભાઈ મુસા

* * *

ઘરવાળી અને ઘરવાળાં

કહે છે કે

બધાં જ પુસ્તકો અન્યોને અર્પણ કરી દેશો તો

તમારી પાસે રહેશે શું?

એકાદ તો તમે રાખો,

અને આમ

હળવા મિજાજે

‘હળવા મિજાજે’

મને જ

અર્પણ.

* * *

અનુક્રમણિકા

(૧)  અતિ સંવેદનશીલતા
(૨)  વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૧)
(૩)  વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૨)
(૪) ‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!
(૫)  એક વિચારશીલ વિચાર!
(૬)  પગરખા પ્રક્ષેપાસ્ત્ર (મિસાઈલ) ઉપર એક નોંધ
(૭) ખરેખર દીવાનું કોણ છે?
(૮) ‘ગાંધીગીરી’ નો ઊંધો એકડો!
(૯) સહજ વિનોદવૃત્તિ
(૧૦) દેખીતા દિવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની
(૧૧) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૧
(૧૨) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૨
(૧૩) બહલૂલ દાના, ચીંથરે વીંટેલું એક રત્ન
(૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧
(૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨
(૧૬) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧
(૧૭) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૨
(૧૮) માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી
(૧૯) ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી
(૨૦) બેલગામ તરંગતુરંગ – ‘જવલ્લે’ જ આવા લેખ (4)
(૨૧) છેલ્લો એક પાસો!
(૨૨) આદતસે મજબુર! (હાસ્ય કોયડો)
* * *

 

ભેદભરમની ભીતરમાં

ભેદભરમની ભીતરમાં

(લેખશ્રેણી)

વલીભાઈ મુસા

* * *

બ્લોગ-નેટ મંથન

થકી

નવનીતરૂપે

મળેલ

એવા

જિગરી દોસ્ત

શ્રી સુરેશભાઈ જાની

(ડલાસ-અમેરિકા સ્થિત)

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧) એક વિચારયાત્રા

(૨)  આસ્થા કે ઈમાન!

(3)  ભૂતપ્રેત!

(૪) એક અનોખો દુ:ખદ સ્વાનુભવ

(૫) અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!

(૬) સાચું કોણ?


 

મારી કાન્તા

મારી કાન્તા

(નવલિકા સંગ્રહ-૨)

વલીભાઈ મુસા

* * *

સુખદુ:ખના સાથી

એવા

સહોદરસમા પરમ મિત્ર

મરહુમ શ્રી

જાફરભાઈ (જેફ) એફ. સુનસરા

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧) સંબોધન
(૨) વાર્તાસ્રોતોની સફરે
(૩) મારી વાર્તાઓ
મારી કાન્તા (૧)
ML GRGOV (સાંકેતિક શીર્ષક) (૨)
હમદર્દી! (૩)
સાબિતી (૪)
બિચારા બધિરજન (૫)
બીજું તો શું વળી? (૬)
મૂર્ખતા (૭)
સરવાળે શૂન્ય (૮)
એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી! (૯)
અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ! (૧૦)
કાગસભા (૧૧)
(૪) ભાવપ્રતિભાવ
(૫) આત્મપરિચય

 

 
 
Follow

Get every new post delivered to your Inbox.