RSS

જળસમાધિ

02 Feb

જળસમાધિ
(નવલિકા સંગ્રહ-૧)

વલીભાઈ મુસા

***

અમે સૌ ભાઈભાંડુનાં

વરિષ્ઠ, વયોવૃદ્ધ, પ્રથમ, પાલક

(પણ સાવકાં તો હરગિજ નહિ)

એવાં  જશોદામાતાસમ અમારાં

મરહુમ  મલુકમા

અને

દેવકીમાતાસમ જન્મદાત્રી

એવાં અમારાં

મરહુમ નૂરીમા

ઉભયને

સાદર

અર્પણ

***

અનુક્રમણિકા

(૧) ઉદ્દબોધન

(૨) મારી પ્રસ્તાવનાઓ

(૩) મારી વાર્તાઓ

જળસમાધિ (૧)

પારિતોષિક (૨)

વિદાય (૩)

ચાર, બસ ચાર જ! (૪)

રોહિણી (૫)

દીકરીવહુ! (૬)

નખ્ખોદ! (૭)

સંઘર્ષ (૮)

સહજ જ્ઞાન (૯)

લોટરી (૧૦)

સમસ્યા (૧૧)

(૪) ભાવપ્રતિભાવ

(૫)  મારા વિષે


 

 
 

2 Responses to જળસમાધિ

  1. chandravadan

    March 31, 2011 at 2:02 pm

    Valibhai,
    I visited your Blog again after you had given the LINKS for the Original Bilingual “William’s Tales”.and the E-Sections in GUJARATI & ENGLISH.
    I scrolled through the 3 SECTIONS…..and then FINALLY read slowly the CONTENTS of this Gujarati Section till the END….& now I say that you had put up “lots of Efforts” to UPDATE your Blog.
    Congratulations for such a NICE Blog !
    This is a Blog in Gujarati, and I should have posted my Comment in Gujarati……I feel that way & I will REVISIT and do that soon.
    DR. CHANDRAVADAN MISTRY(Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai, Thanks for your recent visit/comment on my Blog Chandrapukar. Hope to see you again .

     
  2. chandravadan

    March 31, 2011 at 2:47 pm

    વલીભાઈ,

    ઘણા સમય પહેલા હું તમારા અસલ બ્લોગ પર આવ્યો હતો. પણ પ્રવેશ કરવો અશક્ય ..કદાચ ત્યારે તમો તમારા બ્લોગને “ઉપડેઈટ” કરતા હશો.

    આજે તમારો ઈમેઈલ આવ્યો, અને જાણ્યું કે હવે તમારા “વિલીઅમ્સ ટેઈલ્સ”ના ત્રણ વિભાગો છે..અસલ “બાઈલીંગ્યુઅલ” અને ગુજરાતી તેમજ અંગ્રેજી ઈવિભાગો !

    પ્રથમ..અસલ બ્લોગને નિહાળ્યો…જુદો લાગતો હતો, અને સુંદર હતો !

    ત્યારબાદ, ગુજરાતી વિભાગને જોયો….અને અંતે અંગ્રેજી વિભાગને જોયો..આ પણ સુંદર હતા.

    પછી ગુજરાતી વિભાગમાં ફરી આવ્યો, અને ધીરે ધીરે વાંચ્યું………

    શરૂઆતમાં ‘મોટાભાઈ’…..’માતા’…..’પીડીતો’…’પુત્રસમાન લઘુબંધુ’…..’પિતાજી’….ને અર્પણ કર્યા બાદ,…”કૌટુંબિક કુટપ્રષ્નો”ને માતાજીને અર્પણ કરી, “હળવા મિજાજે”

    તમે “પોતાને”ને જ અર્પણ કરતા જાણે તમે તમારા બ્લોગને “વ્હાલથી ભેટી રહ્યા” હોય એવું મનમાં થયું

    ત્યારબાદ…અનેક લેખો..અને પ્રતિભાવો દ્વારા અનેક મળેલા મિત્રોનો ઉલ્લેખ કરતા, તમે “૬૦+ના ગ્રુપ”વિષે કહેતા મેં મારૂં નામ પણ વાંચ્યું, અને આનંદ અનુભવ્યો.

    તમે તમારા “તમાકુ ત્યાગ”વિષે લખ્યું ત્યારે એ વાંચી મે એક “કાવ્ય રચના કરી હતી તે યાદ આવી.

    અને પછી….”ભેદભરમ ભીતરમાં”મિત્ર સુરેશ જાનીને અર્પણ કરતા હતા લેખો..અનેપછી,,,,”મારી કાન્તા”ને જાફરભાઈને અર્પણ કરી,,અહી પ્રતિભાવો વાંચતા ફરી મારૂં નામ

    અને સાથે તમારો જવાબ..આ વાંચી, ફરી જાણે “વલી-ચંદ્ર” વાતો કરતા હોય એવું મનમાં થયું.

    અને….”જળ સમાધિ”ને મરહમ મલુક અને મરહમ નૂરીને અર્પણ કરતા બીજા લેખો નિહાળ્યા..વાર્તાઓ/નવલકથાઓમાં “વલી-વિચાર”નો રંગ રેડ્યો, અને પ્રતિભાવોનો

    ઉલ્લેખ કરી અનેક મિત્રોને એજ રંગે રંગી દીધા

    આ “નવા પહેરવેશ”મા આ ઈવિભાગ ખુબ જ સૂદર છે !

    અભિનંદન !

    ચંદ્રવદન મિસ્ત્રી.

    DR. CHANDRAVDAN MISTRY (Chandrapukar)

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.