જળસમાધિ
(નવલિકા સંગ્રહ-૧)
વલીભાઈ મુસા
***
અમે સૌ ભાઈભાંડુનાં
વરિષ્ઠ, વયોવૃદ્ધ, પ્રથમ, પાલક
(પણ સાવકાં તો હરગિજ નહિ)
એવાં જશોદામાતાસમ અમારાં
મરહુમ મલુકમા
અને
દેવકીમાતાસમ જન્મદાત્રી
એવાં અમારાં
મરહુમ નૂરીમા
ઉભયને
સાદર
અર્પણ
***
અનુક્રમણિકા
(૧) ઉદ્દબોધન
(૨) મારી પ્રસ્તાવનાઓ
(૩) મારી વાર્તાઓ
જળસમાધિ (૧)
પારિતોષિક (૨)
વિદાય (૩)
ચાર, બસ ચાર જ! (૪)
રોહિણી (૫)
દીકરીવહુ! (૬)
નખ્ખોદ! (૭)
સંઘર્ષ (૮)
સહજ જ્ઞાન (૯)
લોટરી (૧૦)
સમસ્યા (૧૧)
(૪) ભાવપ્રતિભાવ
(૫) મારા વિષે

