RSS

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 4,100 times in 2011. If it were a NYC subway train, it would take about 3 trips to carry that many people.

Click here to see the complete report.

 
Leave a comment

Posted by on January 1, 2012 in અહેવાલ

 

વિલિયમનાં હાસ્યકાવ્યો

વિલિયમનાં હાસ્યકાવ્યો

વલીભાઈ મુસા

* * *

સંયુક્ત પરિવારે

મારા પુત્રો અને પુત્રો સમાન

અહમદહુસૈન

હુસૈનઅલી

અકબરઅલી

શબ્બીરઅલી

મહંમદઅલી

મુનિશ

અનીશ

આસિફ

(કે જેમની સાથે પુત્રો  ભાવે જીવનનભર હળવાશથી માનસન્માનપૂર્વક  જીવ્યો.)

ને

સપ્રેમ

< અર્પણ >

Click વિલિયમનાં હાસ્ય હાઈકુ Here

(સંપૂર્ણપણે સંવર્ધિત અન્ય ઈ-બુક)

* * *

અનુક્રમણિકા

(1) નાસ્ય નાથિયા! (હાસ્યહાઈકુમાલા)

(2) મિષ્ટ દાંપત્યે (હાસ્યહાઈકુ સોનેટ)

(3) લ્યો રે, ઘર આંગણે લ્યો રે!

(4) હવે ઊઠશો કે?

(5) કિમિયાગીરી

(6) જરા કહેશો, ડોકરીનો આઈ ક્યુ!

(7) ધોંણધારિયો ટેક્સી ડિરાઈવર

(8) પેલાના રૌદ્ર સ્વરૂપે!

(9) તો થોડુંક દાઝે તો ખરું ને!

(10) ‘મિત ભાષાએ કહું?’

(11) ‘લે લેતી જા, લે લેતી જા!’

(12) ‘વો કો’ તો કો’, અબ મેં સમઝા!’

(13) ‘સેલ-સેલ ભાઈ, સેલ-સેલ!’

(14) એટિકેટના આ એક જ અપવાદે!

(15) એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!!

(16) દિલ્લગી અચ્છી નહિ!

(17) ‘ડબલ મધર, ડબલ મધર!’

(18) ‘ઠહેરો, એક ઓર દલીલ સોચતા હું!’

(19) ‘માય ડિઅર ડબલ સાલા!’

(20) ‘ધમાચકડી પડે થાળે!’

(21) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’

(22) ‘હજુય સારા વિદુષકો, રંગલાઓ કે જોકરો મળી રહે!’

(23) દુનિયા ઝુકતી હૈ!

(24) ‘થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’

(25) ‘માગી માગીને માગ્યું વડું વરદાનમાં!!!’

(26) માળી આ મોંઘવારી (હાસ્યકાવ્ય – સોનેટ)

 

હાસ્ય દરબારનાં રત્નો

હાસ્ય દરબારનાં રત્નો

(‘હાસ્યદરબાર’ ને  યોગદાન આપનારા બ્લોગરો ઉપરના હળવા પરિચયલેખો)

વલીભાઈ મુસા

* * *

સંયુક્ત પરિવારે

મારી પુત્રવધુઓ

શકીના

રોશન

શાહીન

ખાતુન

શબાના

અનીસા (કેનેડા)

ડો. ઝોહરીન

સુકયના (અમેરિકા)

(કે જેમની સાથે પુત્રીઓ ભાવે જીવનનભર હળવાશથી માનસન્માનપૂર્વક  જીવ્યો.}

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

* * *

(1) રત્નાંક – 1 ડો. રાજેન્દ્ર  ત્રિવેદી (રાત્રિ)

(2) રત્નાંક – 2 એંન્જિ. શ્રી સુરેશ જાની (સુરદા)

(3) રત્નાંક – 3 શ્રી હરનિશ જાની (હાસ્યલેખક)

(4) રત્નાંક – 4 શ્રી ભરતભૈ પંડ્યા (ભભૈ)

(5) રત્નાંક – 5 શ્રી ચીમન પટેલ (ચમન)

(6) રત્નાંક – 6 શ્રી મહેન્દ્ર શાહ (કાર્ટુનીસ્ટ))

(7) રત્નાંક – 7 જનાબ કાસિમ અબ્બાસ (કાલાવડવાલા)

(8) રત્નાંક – 8 સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ (વિદુષી)

(9) રત્નાંક – 9 વલીભાઈ મુસા (વલદા)

(10) રત્નાંક – 10 A અને 10 B (Mr. Liar & Mr. Lawyer)

(1) કલારત્નયુગ્મની કલાકમાલ – 1 (પ્રહસન)

(2) કલારત્નયુગ્મની કલાકમાલ – 2 (પ્રહસન)

(3) કલારત્નયુગ્મની કલાકમાલ – 3 (પ્રહસન)

 

વિલિયમનાં હાસ્ય હાઈકુ

વિલિયમનાં હાસ્ય હાઈકુ

(હાસ્યહાઈકુ – ગપસપ અને ટોળટપ્પા)

વલીભાઈ મુસા

* * *

ડો. રાજેન્દ્ર ત્રિવેદી

(જ્ઞાનના તાંતણાઓના શસ્ત્રક્રિયાકાર)

અને

એન્જિ. સુરેશભાઈ જાની

(વીજેજનેર)

કે જે બંને

હાસ્યદરબારના ધણીધોરી છે તેમને

તથા

તેમની છાયા સરકારો સમાન

તેમનાં એવાંએ ઘરવાળાં

અનુક્રમે

ગીતાબેન અને જ્યોતિબેન

ને

અર્પણ

* * *

Click વિલિયમનાં હાસ્ય હાઈકુ Here

(સંપૂર્ણપણે સંવર્ધિત અન્ય ઈ-બુક)


 

હાઈકુપુષ્પ અને પમરાટ

હાઈકુપુષ્પ અને પમરાટ

(પદ્ય સર્જનો)

વલીભાઈ મુસા

* * *

હાઈકુપુષ્પ!
હે હૃદયસ્વામિની,
તને અર્પણ!

* * *

અનુક્રમણિકા

હાઈકુ પુષ્પ

(૧) મારાં હાઈકુ – ૧

(૨) મારાં હાઈકુ – ૨

(૩) મારાં હાઈકુ – ૩

(૪) મારાં હાઈકુ (રમુજી) – ૪

(૫) મારાં હાઈકુ (વિષાદમય) – ૫

(૬) મારાં હાઈકુ (અન્ય) – ૬

પમરાટ

(૭) મારું ઊર્મિકાવ્ય  – ૧

(૮) મારાં ઊર્મિકાવ્યો – ૨

(૯) ભગ્ન હૃદય!

(10) સુકર્મોનો સથવારો (સોનેટ)



 

મારા ભાવાનુવાદો

મારા ભાવાનુવાદો

(પ્રકીર્ણ કૃતિઓ)

વલીભાઈ મુસા

* * *

અમારી તૃતીય પેઢીનું

સૌથી મોટું સંતાન (પૌત્રી)

રૂબીના એ. પલાસરા (ઓસ્ટ્રેલીઆ)

કે જે

પોતાની સમજદારી અને કૌટુંબિક ભાવના થકી

અમારાં કુટુંબોમાં અને તેના સાસરિયા પક્ષના

બહોળા પરિવારમાં આબાલવૃદ્ધ એવાં સૌને પ્રિય

એવી અમારી લાડલીને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧) A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ- વાર્તા)
(૨) ‘Character’ – A translated poem in Gujarati (ચારિત્ર્ય-કાવ્ય)
(૩) Water – A Child Story (પાણીનું મૂલ્ય – બાળવાર્તા)

 

મારી નજરે

મારી નજરે

(વિવેચન લેખો)

વલીભાઈ મુસા

* * *

મારા શૈશવકાલીન

દિલોજાન મિત્ર

કે જે

સદૈવ અન્યોને મદદરૂપ થવાની

ભાવના થકી

લોકોના દિલોદિમાગ ઉપર

છવાઈ ગયા હતા

અને

હજુ પણ લોકો જેમને ભૂલી શકતા નથી

એવા

મરહુમ

હાજી નુરભાઈ કે. પી. ચૌધરી

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧) ભાવપ્રતિભાવ – (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’-  લલિત નિબંધ)

(૨) ભાવપ્રતિભાવ -  (શ્રી સુરેશ જાની) * ‘કેલેન્ડર – એક અવલોકન’

(૩) ભાવપ્રતિભાવ -  (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)

(૪) પંચમ શુક્લના એક ગુજરાતી કટાક્ષકાવ્ય ઉપરનું ભાષ્ય

(૫) ‘મારા પિતાજી’ – એક ગુજરાતી કાવ્ય ઉપરનું વિવેચન

(૬) એક ગુજરાતી લઘુનવલ ‘પૂજ્ય મોટાભાઈ’ ઉપર વિવેચન

(૭) પંચમ શુક્લની એક ગઝલ ઉપર ભાવપ્રતિભાવ

  (૮) દેવિકા ધ્રુવની ગઝલ ‘વાત લાવીછું’ ઉપરનો મારો પ્રતિભાવ

(9) મુનિરા અમી કૃત ‘નીરવનું વર્ણન’નું રસદર્શન્

 
Leave a comment

Posted by on April 9, 2011 in વિવેચન

 

વિશ્વશાંતિ અને વિશ્વભ્રાતૃત્વ

વિશ્વશાંતિ અને વિશ્વભ્રાતૃભાવ

(નિબંધો અને લેખો)

વલીભાઈ મુસા

* * *

સાવ જ ભોળા

અને

માલિકના નેક અને સાલેહ બંદા

એવા

મારા મોટાભાઈ

છતાં

મને ખૂબ જ માનસન્માન આપનાર

એવા

મરહુમશ્રી

મીયાંજીભાઈ નુરભાઈ મુસા

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’

(૨)  ભ્રષ્ટાચારની પેલે પાર

(૩)  પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

(૪) પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ

(5) મુસ્લીમોનાં દિલોને જીતવાનું અને તેમનાં દિમાગોને જોડવાનું અમેરિકાનું સ્તુત્ય પગલું

(૬) International Non-violence Day

(૭) Education for all

 
 

આધ્યાત્મચિંતન

આધ્યાત્મચિંતન

(ચિંતન અને મનન લેખો)

 

વલીભાઈ મુસા

* * *

સાવ જ અલ્પ વિદ્યાભ્યાસ,

છતાં

આધ્યાત્મજ્ઞાનલક્ષી

વાંચન, મનન અને ચિંતન

થકી

અમારી વચ્ચેના જ્ઞાનસંવાદ દરમિયાન

નિખાલસ વાણી અને હૂંફાળા વર્તન

દ્વારા

અમને પ્રભાવિત કરનાર

અમારાં સૌથી મોટાં બહેન, પણ તમામ ભાઈભાંડુ

પરત્વે માતાસમી મમતા

દર્શાવનાર

એવાં

મરહુમ ચક્ષુદાતા

શ્રીમતી લાડીબહેન ઈબ્રાહીમભાઈ માવત

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  આત્મા - સંક્ષિપ્ત અભ્યાસ

(૨) આત્માનું પોષણ

(૩) ઈશ્વર વિષે ચિંતન

(૪) ’ઈશ્વરનો જન્મ’  કૃતિ ઉપર પ્રતિભાવ

(૫) ‘વર્તમાનમાં જીવન’ (અનુવાદ) ઉપર પ્રતિભાવ

 

ચોરસ દુનિયા

ચોરસ દુનિયા

 

(કેદીઓ અને માનવ અધિકાર)

 

 

વલીભાઈ મુસા

 

* * *

વિશ્વભરની

કોઈપણ શાસનપ્રણાલીમાં

જુલ્મી શાસકો

દ્વારા

કોઈપણ સમયે

પીડિત એવા

મઝલુમો

ને

અર્પણ

* * *

અનુક્રમણિકા

(૧)  ચોરસ દુનિયા – ૧

(૨) ચોરસ દુનિયા – ૨

(૩) ચોરસ દુનિયા – ૩

(૪) ચોરસ દુનિયા - ૪ (ઝિંદાને શામ – Syria)

(૫) Oppressions (- કે જુલ્મો તેઉના દયામાં ખપે!)

 

 
 
Follow

Get every new post delivered to your Inbox.